On July 11, 2019 department of sociology initiated the celebration of World Population day in which in-charge Principal Dr, Barot delivered an insightful lecture on population and family . In her lecture Dr. V.M.Chauhan expressed concern over the population explosion. She advised the gathering to disseminate awareness about the usage of contraceptive measures in order to reap “વિશ્વ વસ્તી દિવસ “નીમા ગર્લ્સ આટસૅ કોલેજ ગોઝારિયા. સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ 11/7/2019 ના રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી કોલેજના આચાયાૅ ડો. ગાયત્રી બેન બારોટે વસતી અને કુટુંબ વિશે માહિતી સભર વ્યાખ્યાન આપ્યુ ડો વિમળાબેન ચૌહાણ દ્વારા વસ્તી અને વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરી ને તે બાબતે સતકૅ બનીને સમાજના અંગભૂત તેવા સ્ત્રીવગૅને કુટુંબ નિયોજનના સાધનોનો ઉપયોગ તેમજ શિક્ષણ દ્વારા ઉન્નત સમાજ બનાવવા પહેલ કરવા જણાવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો હષાૅબેન પટેલે કયુ તેમજ આભાર વિધિ ડો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ત્રી -પુરૂષ એક સમાન છે તેમ સમજાવી સ્ત્રી જન્મદર ન ધટે તે વિશે રજુઆત કરી.





